બધાં ડિવાઇસ પર કનેક્ટ થાઓ
અમારી ઍપને ડાઉનલોડ કરીને અથવા સીધા જ તમારા વેબ બ્રાઉઝર પરથી તમને જોઈતા ડિવાઇસ વડે WhatsApp પર કૉલ કરો. તમારા iOS, Android, Mac, iPad અને Windows ડિવાઇસથી કૉલ કરો.
સ્પષ્ટ રીતે સાંભળો અને જુઓ
વધુ જાણોતમે જૂનાં ડિવાઇસ પર અથવા નબળી નેટવર્ક કનેક્ટિવિટી વડે પણ વિશ્વસનીય ઓડિયો કૉલ પર ભરોસો રાખી શકો છો. HD-ક્વોલિટીવાળા વીડિયો કૉલથી, લોકો એ જ રીતે દેખાય છે કે જેમ તેઓ રૂબરૂમાં દેખાયા હોત.
બાબતોને ખાનગી રાખો
વધુ જાણોએન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન તમારા વ્યક્તિગત કૉલને તમારા અને તમે જેમની સાથે કનેક્ટ થઈ રહ્યા છો તે વ્યક્તિની વચ્ચે રાખે છે.
વીડિયો ઇફેક્ટ ઉમેરો
તમારી વ્યક્તિગત સ્ટાઇલને દર્શાવવા માટે વીડિયો કૉલ દરમિયાન ફિલ્ટર અથવા બેકગ્રાઉન્ડ ઉમેરો. અસલ દેખાવ બનાવવા માટે વિવિધ વિકલ્પોની સાથે મિક્સ અને મેચ કરો.











