ડાઉનલોડ કરો
સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષા
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો

જે મહત્ત્વનું છે તેને ચેનલ વડે ફોલો કરો

WhatsApp ચેનલ એ તમે જેમની કાળજી કરતા હો તે લોકો અને સંસ્થાઓની ઉપયોગી અપડેટ મેળવવાની એક સરળ અને ખાનગી રીત છે.

ચેનલને એક્સ્પ્લોર કરો

ખાનગી રીતે—તમારા માટે મહત્ત્વપૂર્ણ હોય તેવા વિષયો અંગે જાણો અને તેમના વિશે માહિતગાર થયેલા રહો, આ બધું જ WhatsApp પર એક અલગ ટેબમાં કરો.

તમારી મનગમતી બાબતો અંગે અપ ટુ ડેટ રહો

ચેનલ ડિરેક્ટરીને એક્સ્પ્લોર કરો અને તમને જેમાં રુચિ હોય તેવા વિષયો અંગેની ચેનલને ફોલો કરો, પછી ભલેને તે તમારી મનગમતી સ્પોર્ટ્સ ટીમ અંગેની નવીનતમ બાબતો હોય કે પછી તમારી સ્થાનિક બેકરીની દૈનિક વિશેષ વાનગીઓ. તમારી મનગમતી ચેનલ માટે સબ્સ્ક્રાઇબ કરીને તમને જે બહુ ગમે છે તે વધુ બાબતોની એક્સક્લૂસિવ એક્સેસ મેળવો*.

* બની શકે કે આ સુવિધા બધા વાપરનારાઓ માટે ઉપલબ્ધ ન હોય.

વધુ જાણો

ચેનલને ખાનગી રીતે ફોલો કરો

ફક્ત તમે જ એ જોઈ શકો છો કે તમે કઈ ચેનલને ફોલો કરો છો. તમારો ફોન નંબર ખાનગી રહે છે અને ફક્ત એડમિન કે જેમને તમે સંપર્ક તરીકે સેવ કર્યા હોય તેઓ જ તેને જોઈ શકે છે.

વધુ જાણો

ખાસ રૂપથી ફાળવવામાં આવેલી સ્પેસમાં બ્રાઉઝ કરો

ચેનલ, અપડેટ ટેબમાં હોય છે, જે તમારી વ્યક્તિગત ચેટ અને કૉલથી દૂર હોય છે અને ચેનલનાં નોટિફિકેશનને ડિફોલ્ટ રૂપે મ્યૂટ કરવામાં આવે છે.

  • તમારી પોતાની ચેનલ બનાવો

    અબજો લોકોના વૈશ્વિક ઓડિયન્સ સાથે અપડેટ શેર કરો અને WhatsApp પર સહભાગિતા કરવાની તથા તમારા ફોલોઇંગને વધારવાની વિશ્વસનીય રીતને અનલૉક કરો.

    વધુ જાણો
  • નવી-નવી રીતે ફોલોઅર સાથે સહભાગી થાઓ

    તમારા ઓડિયન્સ ડાઉનલોડ કરી શકે તેવાં કસ્ટમ સ્ટિકર ડ્ર���પ કરો, સમાચાર શેર કરવા માટે વોઇસ મેસેજ મોકલો અથવા ફોલોઅરને તેમના વિચારો શેર કરવા માટે આમંત્રિત કરવા માટે મતદાનનો ઉપયોગ કરો.

    વધુ જાણો
  • તમારી ચેનલનો સહેલાઈથી પ્રચાર કરો અને તેનો વ્યાપ વધારો

    તમારા સ્ટેટસ પર અને તમારી વ્યક્ત���ગત ચેટમાં તમારી ચેનલની લિંક અથવા અનન્ય QR કોડ શેર કરો, જેથી વધુ લોકો તમારી ચેનલને શોધી શકે.

    વધુ જાણો
  • ચેનલનાં સબ્સ્ક્રિપ્શન વડે પૈસા કમાઓ*

    સીધા જ WhatsApp પર, પૈસાની કમાણી કરતી વખતે તમારા સૌથી વધુ સહભાગી થયેલા અને સપોર્ટિવ ફોલોઅર સાથે એક્સક્લૂસિવ, જે-તે ક્ષણની અપડેટ શેર કરો.

    * બની શકે કે આ સુવિધા બધા વાપરનારાઓ માટે ઉપલબ્ધ ન હોય.


વધુ મદદની જરૂર છે?

વારંવાર પૂછાતા તમામ પ્રશ્નોને જુઓ
હું WhatsApp પર ચેનલને કેવી રીતે શોધું અને તેને ફોલો કરું?
હું WhatsApp પર સાર્વજનિક ચેનલ કેવી રીતે બનાવું?
હું અન્ય લોકો સાથે WhatsApp ચેનલ અપડેટને કેવી રીતે શેર કરું?
WhatsApp ચેનલનું સબ્સ્ક્રિપ્શન શું છે?
વારંવાર પૂછાતા તમામ પ્રશ્નોને જુઓ
ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)