કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
  • ઍપ
    • કૉલિંગમેસેજિંગગ્રૂપસ્ટેટસચેનલMeta AIસુરક્ષા
  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2026 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • કૉલિંગ

      વોઇસ અને વીડિયો વડે કનેક્ટ થયેલા રહો.

    • મેસેજિંગ

      સ્ટિકર, વોઇસ, GIF અને વધુની મદદથી તે કહો.

    • ગ્રૂપ

      ગ્રૂપમાં કનેક્ટ થવા તમને જેની જરૂર પડે છે તે મેસેજિંગની સુવિધાઓ.

    • ચેનલ

      તમે જેની કાળજી કરતા હો તેવા વિષયો અંગે અપડેટ થયેલા રહો.

    • Meta AI

      કોઈ પણ વસ્તુ બાબતે મદદ મેળવો, આ બધું જ WhatsApp પર સલામતી અને પ્રાઇવસીની સાથે.

    • સ્ટેટસ

      ફોટા, વીડિયો અને વોઇસ નોંધ વડે તમારી રોજબરોજની ને શેર કરો.

    • સુરક્ષા

      સુરક્ષિત રહેવામાં તમારી મદદ કરવા માટે સંરક્ષણનાં સ્તરો.

  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો

મોબાઇલ માટે WhatsApp ડાઉનલોડ કરો

App Store
Google Play

કૉલિંગ

WhatsApp વીડિયો અને વોઇસ કૉલ મફત છે*, તેમાં કોઈ સમય મર્યાદાઓ નથી અને તે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વન-ઓન-વન અથવા ગ્રૂપમાં કૉલ કરો.

* ઇન્ટરનેટના પૈસા કપાઈ શકે છે. વિગતો માટે તમારા ઇન્ટરનેટની સેવા પૂરી પાડનારનો સંપર્ક કરો.

વધુ જાણો

મેસેજિંગ

સંપૂર્ણપણે તમારી જેવી જ લાગે તેવી અભિવ્યક્ત કરનારી અને મજેદાર વાતચીતો કરો. મેસેજ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે જેથી તમારા વ્યક્તિગત મેસેજ સુરક્ષિત હોય છે.

વધુ જાણો

પ્રાઇવસી

તમારી પ્રાઇવસી એ અમારી પ્રાથમિકતા છે. WhatsApp પર એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન વડે, તમારા વ્યક્તિગત મેસેજ, ફોટા, કૉલ અને વધુ બાબતો તમારી અને તમે જેમને પસંદ કરો છો તે લોકોની વચ્ચે જ રહે છે, એટલે કે WhatsApp પણ તેમને જોઈ શકતું નથી.

વધુ જાણો

WhatsApp ડાઉનલોડ કરો

તમને બહુ ગમતી તમામ સુવિધાઓ: ચેટ, કૉલિંગ, સ્ટેટસ, સ્ક્રીન શેરિંગ અને વધુ.

Download

વધુ મદદની જરૂર છે?

વારંવાર પૂછાતા તમામ પ્રશ્નોને જુઓ
વારંવાર પૂછાતા તમામ પ્રશ્નોને જુઓ
  • લિંક કરેલાં ડિવાઇસની સુવિધા તમારા કોઈ પણ ડિવાઇસ પરથી WhatsApp એક્સેસ કરવાની વિશ્વસનીય અને સુરક્ષિત રીત પૂરી પાડે છે. તમારા પ્રાથમિક ફોન સાથે એક સમયે વધુમાં વધુ ચાર ડિવાઇસ લિંક કરીને તમે કનેક્ટ રહી શકો છો. તમારું WhatsApp એકાઉન્ટ રજિસ્ટર કરવા અને નવા ડિવાઇસને લિંક કરવા માટે તમારે હજી પણ તમારા પ્રાથમિક ફોનની જરૂર પડશે. ડિવાઇસને લિંક કેવી રીતે કરવું તે જાણો: અહીં.

    આમાં લિંક કરેલાં ડિવાઇસની સુવિધા સપોર્ટ કરે છે:

    • Windows
    • Mac
    • વેબ
    • Android ટેબ્લેટ
    • iPad
    • WearOS
    • કમ્પેનિયન ફોન
    • Meta AI સ્માર્ટ ચશ્માં
    • VR
    વધુ જાણો
  • Apple App Storeમાં WhatsApp Messenger શોધો અને 'મેળવો' પર દબાવો. તમારો ફોન નંબર રજિસ્ટર કરો અને તેની ખાતરી કરો. જો તમારી ચેટનું બેકઅપ ઉપલબ્ધ છે, તો તમે તેને રિસ્ટોર કરી શકો છો. તમારું નામ લખો અને વૈકલ્પિક પ્રોફાઇલ ફોટો નાખો.

    વધુ જાણો
  • Google Play Storeમાં WhatsApp Messenger શોધો અને 'ઇન્સ્ટોલ કરો' પર દબાવો. તમારો ફોન નંબર રજિસ્ટર કરો અને તેની ખાતરી કરો. જો તમારી જૂની ચેટનું બેકઅપ મળી ગયું હોય અને તમે તેને રિસ્ટોર કરવા માંગતા હો, તો ચાલુ રાખો પર દબાવો. તમારું નામ લખો અને વૈકલ્પિક પ્રોફાઇલ ફોટો પસંદ કરો.

    વધુ જાણો
ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે

અમે કોણ છીએ

અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

AndroidiPhoneMac/PCWhatsApp વેબ

મદદની જરૂર છે?

અમારો સંપર્ક કરોસહાયતા કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ