કૉલિંગ
WhatsApp વીડિયો અને વોઇસ કૉલ મફત છે*, તેમાં કોઈ સમય મર્યાદાઓ નથી અને તે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વન-ઓન-વન અથવા ગ્રૂપમાં કૉલ કરો.
* ઇન્ટરનેટના પૈસા કપાઈ શકે છે. વિગતો માટે તમારા પ્રોવાઇડરનો સંપર્ક કરો.

તમને બહુ ગમતી તમામ સુવિધાઓ: ચેટ, કૉલિંગ, સ્ટેટસ, સ્ક્રીન શેરિંગ અને વધુ, બહોળી સ્ક્રીન સાથે.
WhatsApp વીડિયો અને વોઇસ કૉલ મફત છે*, તેમાં કોઈ સમય મર્યાદાઓ નથી અને તે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વન-ઓન-વન અથવા ગ્રૂપમાં કૉલ કરો.
* ઇન્ટરનેટના પૈસા કપાઈ શકે છે. વિગતો માટે તમારા પ્રોવાઇડરનો સંપર્ક કરો.
સંપૂર્ણપણે તમારી જેવી જ લાગે તેવી અભિવ્યક્ત કરનારી અને મજેદાર વાતચીતો કરો. મેસેજ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે જેથી તમારા વ્યક્તિગત મેસેજ સુરક્ષિત હોય છે.
તમારી પ્રાઇવસી એ અમારી પ્રાથમિકતા છે. WhatsApp પર એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનથી, તમારા વ્યક્તિગત મેસેજ, ફોટા, કૉલ અને વધુ બાબતો તમારી અને તમે જેમને પસંદ કરો તે લોકોની વચ્ચે જ રહે છે, એટલે કે WhatsApp પણ તેમને જોઈ શકતું નથી.
Windows માટે WhatsApp ડેસ્કટોપ ડાઉનલોડ કરવું
Windows વપરાશકર્તાઓ
Windows માટેની નવી WhatsApp ડેસ્કટોપ ઍપ Windows 10.1 64-બીટ 1903 અથવા તે પછીના વર્ઝન પર સપોર્ટ કરે છે.
તમે વાપરી રહ્યા છો તે વર્ઝન જૂનું હોય, તો તમારે તમારી ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરવી પડશે અને તે પછી Windows માટે WhatsApp ડાઉનલોડ કરવું પડશે. વૈકલ્પિક રીતે, તમે તમારા બ્રાઉઝરમાં WhatsApp Webનો ઉપયોગ કરી શકો છો.
તમે Windows ઓપરેટિંગ સિસ્ટમનું કયું વર્ઝન ચલાવી રહ્યા છો તે કેવી રીતે તપાસવું તે અંગેની સૂચનાઓ માટે, અહીં ક્લિક કરો