ડાઉનલોડ કરો
સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષા
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો

ડેસ્કટોપ માટે WhatsApp ડાઉનલોડ કરો

macOS
Windows
તમારા બ્રાઉઝરમાંથી લોગ ઇન કરો

કૉલિંગ

WhatsApp વીડિયો અને વોઇસ કૉલ મફત છે*, તેમાં કોઈ સમય મર્યાદાઓ નથી અને તે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વન-ઓન-વન અથવા ગ્રૂપમાં કૉલ કરો.

* ઇન્ટરનેટના પૈસા કપાઈ શકે છે. વિગતો માટે તમારા ઇન્ટરનેટની સેવા પૂરી પાડનારનો સંપર્ક કરો.

વધુ જાણો

મેસેજિંગ

સંપૂર્ણપણે તમારી જેવી જ લાગે તેવી અભિવ્યક્ત કરનારી અને મજેદાર વાતચીતો કરો. મેસેજ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે જેથી તમારા વ્યક્તિગત મેસેજ સુરક્ષિત હોય છે.

વધુ જાણો

પ્રાઇવસી

તમારી પ્રાઇવસી એ અમારી પ્રાથમિકતા છે. WhatsApp પર એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન વડે, તમારા વ્યક્તિગત મેસેજ, ફોટા, કૉલ અને વધુ બાબતો તમારી અને તમે જેમને પસંદ કરો છો તે લોકોની વચ્ચે જ રહે છે, એટલે કે WhatsApp પણ તેમને જોઈ શકતું નથી.

વધુ જાણો

WhatsApp ડાઉનલોડ કરો

તમને બહુ ગમતી તમામ સુવિધાઓ: ચેટ, કૉલિંગ, સ્ટેટસ, સ્ક્રીન શેરિંગ અને વધુ, બહોળી સ્ક્રીન સાથે.

ડાઉનલોડ કરો

વધુ મદદની જરૂર છે?

વારંવાર પૂછાતા તમામ પ્રશ્નોને જુઓ
વારંવાર પૂછાતા તમામ પ્રશ્નોને જુઓ
  • લિંક કરેલાં ડિવાઇસની સુવિધા તમારા કોઈ પણ ડિવાઇસ પરથી WhatsApp એક્સેસ કરવાની વિશ્વસનીય અને સુરક્ષિત રીત પૂરી પાડે છે. તમારા પ્રાથમિક ફોન સાથે એક સમયે વધુમાં વધુ ચાર ડિવાઇસ લિંક કરીને તમે કનેક્ટ રહી શકો છો. તમારું WhatsApp એકાઉન્ટ રજિસ્ટર કરવા અને નવા ડિવાઇસને લિંક કરવા માટે તમારે હજી પણ તમારા પ્રાથમિક ફોનની જરૂર પડશે. ડિવાઇસને લિંક કેવી રીતે કરવું તે અહીં જાણો.

    આમાં લિંક કરેલાં ડિવાઇસની સુવિધા સપોર્ટ કરે છે:

    • Windows
    • Mac
    • વેબ
    • Android ટેબ્લેટ
    • iPad
    • WearOS
    • કમ્પેનિયન ફોન
    • Meta AI સ્માર્ટ ચશ્માં
    • VR
    વધુ જાણો
  • Windows માટે WhatsApp ડેસ્કટોપ ઍપ ડાઉનલોડ કરવા માટે

    • Microsoft App Store.
    • ઍપ ડાઉનલોડ કરો અને ��ન્સ્ટોલેશન પૂરું કરવા માટે સ્ક્રીન પર આવતી સૂચના પ્રમાણે કરો.
    • WhatsApp ડેસ્કટોપ Windows 10.1 64-બીટ 1903 કે તેનાથી નવી સિસ્ટમ પર ઉપલબ્ધ છે.

    Mac માટે WhatsApp ડેસ્કટોપ ઍપ ડાઉનલોડ કરવા માટે

    • તમારા કમ્પ્યુટરના બ્રાઉઝરમાં, WhatsApp ડાઉનલોડ પેજ, પછી ડેસ્કટોપ Mac ફાઇલ ડાઉનલોડ કરો.
    • એક વાર ડાઉનલોડ પૂરું થઈ જાય એ પછી, ફાઇલ ખોલો અને ઇન્સ્ટોલેશન પૂરું કરવા માટે સ્ક્રીન પર આવતી સૂચના પ્રમાણે કરો.
    • તમે Apple App Store, તે પછી ડેસ્કટોપ Mac ફાઇલને ડાઉનલોડ કરી શકો છો.
    • WhatsApp ડેસ્કટોપ macOS 11 કે તેનાથી નવી સિસ્ટમ પર ઉપલબ્ધ છે.

    અન્ય બધી ઓપરેટિંગ સિસ્ટમ માટે, તમે તમારા બ્રાઉઝરમાં WhatsApp વ���બનો ઉપયોગ કરી શકો છો.

    વધુ જાણો
  • Windows યુઝર

    Windows માટેની નવી WhatsApp ડેસ્કટોપ ઍપ Windows 10.1 64-બીટ 1903 અથવા તે પછીના વર્ઝન પર સપોર્ટ કરે છે.

    તમે વાપરી રહ્યા છો તે વર્ઝન જૂનું હોય, તો તમારે તમારી ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરવી પડશે અને તે પછી Windows માટે WhatsApp ડાઉનલોડ કરવું પડશે. વૈકલ્પિક રીતે, તમે તમારા બ્રાઉઝરમાં WhatsApp વેબનો ઉપયોગ કરી શકો છો.

    તમે Windows ઓપરેટિંગ સિસ્ટમનું કયું વર્ઝન ચલાવી રહ્યા છો તે કેવી રીતે તપાસવું તે અંગેની સૂચનાઓ માટે, અહીં ક્લિક કરો Microsoft સહાયતા કેન્દ્રની મુલાકાત લો.

    Mac યુઝર

    Mac માટે WhatsApp macOS 11 અથવા તે પછીના વર્ઝન પર સપોર્ટ કરે છે.

    જો તમે વાપરી રહ્યા છો તે વર્ઝન જૂનું હોય, તો તમારે તમારી ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરવાની અને તે પછી Mac માટે WhatsAppને ડાઉનલોડ કરવાની જરૂર પડશે. વૈકલ્પિક રીતે, તમે તમારા બ્રાઉઝરમાં WhatsApp વેબનો ઉપયોગ કરી શકો છો.

    તમે macOSનું કયું વર્ઝન ચલાવી રહ્યા છો, તેને તપાસવાની સૂચનાઓ મેળવવા, અહીં ક્લિક કરીને Apple સહાયતા કેન્દ્રની મુલાકાત લો.

    વધુ જાણો
ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)