પ્રભાવી થવાની તારીખ: 25 ફેબ્રુઆરી, 2026 (આર્કાઇવ કરેલાં વર્ઝન)
કુકી અને અન્ય ટેક્નોલોજીનો ઉપયોગ કમ્પ્યુટર, મોબાઇલ ફોન અને અન્ય ડિવાઇસ પર અથવા તેમાંથી માહિતી (આઇડેન્ટિફાયર સહિત) સ્ટોર કરવા અને તેને મેળવવા માટે થાય છે. આ પોલિસીમાં, અમે કુકી અને આ અન્ય ટેક્નોલોજીને “કુકી” તરીકે સંદર્ભિત કરીએ છીએ.
આ પોલિસી, જ્યારે તમે અમારી વેબ-આધારિત સેવાઓ, અમારી વેબસાઇટ અથવા અમારી સેવાઓ પરની અમારી વૈકલ્પિક સુવિધાઓ, જેમ કે 'સ્ટેટસ' અને 'ચેનલ'નો ઉપયોગ કરો છો, ત્યારે અમે કુકીનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તે અને તમારી પાસે રહેલા વિકલ્પો અંગે સમજાવે છે. પ્રાઇવસી પોલિસી અને કોઈ પણ પૂરક પોલિસી જે અમારી સેવાઓના તમારા ઉપયોગ સાથે સંબંધિત હોય, તે અમે કુકી મારફતે એકત્ર કરીએ છીએ તે માહિતીના અમારા પ્રક્રિયાકરણ પર લાગુ પડે છે.
અમે કુકીનો ઉપયોગ અમારી સેવાઓને સમજવા, તેને સુરક્ષિત કરવા, તેનું સંચાલન કરવા, તેને પસંદ મુજબ બનાવવા અને તે પૂરી પાડવા માટે કરીએ છીએ. ઉદાહરણ તરીકે:
તમારાં કુકી સેટિંગમાં ફેરફાર કરવા માટે તમે તમારા બ્રાઉઝર અથવા ડિવાઇસ દ્વારા પૂરા પાડવામાં આવેલી સૂચનાઓ (સામાન્ય રીતે "સેટિંગ" અથવા "પસંદગીઓ" હેઠળ સ્થિત)ને અનુસરી શકો છો.
તમારું બ્રાઉઝર અથવા ડિવાઇસ એવાં સેટિંગ ઓફર કરી શકે છે કે જે તમને બ્રાઉઝર કુકી સેટ થાય કે કેમ અને તેને ડિલીટ કરવી કે કેમ તે પસંદ કરવાની મંજૂરી આપે છે. આ નિયંત્રણો બ્રાઉઝર પ્રમાણે અલગ-અલગ હોય છે અને નિર્માતાઓ તેઓ ઉપલબ્ધ કરે છે તે સેટિંગ તથા તે કેવી રીતે કામ કરે તે બંનેને કોઈ પણ સમયે બદલી શકે છે. લોકપ્રિય બ્રાઉઝર દ્વારા ઓફર કરવામાં આવતાં નિયંત્રણો વિશેની વધારાની માહિતી નીચે આપેલી લિંક પર મળી શકે છે. જો તમે બ્રાઉઝર કુકી બંધ કરી હોય તો WhatsApp પ્રોડક્ટના અમુક ભાગો ઠીકથી કામ ન કરે એવું બની શકે છે.
તમે તમને જાહેરાતો બતાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી માહિતી વિશે તમારી જાહેરાતની પસંદગીઓમાં પસંદગીઓ કરી શકો છો.
https://www.whatsapp.com વેબસાઇટ એક્સક્લૂસિવ રીતે પ્રથમ-પક્ષની કુકીનો ઉપયોગ કરે છે.