Google Gemini on Wear OS - તમારા કાંડા પર તમારું મદદરૂપ આસિસ્ટંટ
Gemini on Wear OS તમારી વૉચ પરનું તમારું ખરું મદદરૂપ AI આસિસ્ટંટ છે. મુસાફરીમાં વધુ કામ કરવા માટે, બસ સ્વાભાવિક રીતે બોલો. Gemini અલગ-અલગ ઍપમાં તમારા ટાસ્ક સંભાળી શકે છે, સવાલોના જવાબ આપી શકે છે, અને તમારા માટે મહત્ત્વપૂર્ણ વિગતો રીકૉલ કરી શકે છે.
Geminiને આ પૂછી જુઓ:
કનેક્ટેડ રહો: “નેહાને એક મેસેજ મોકલો અને તેને કહેજો કે મને મોડું થયું છે, માફ કરશો”
માહિતી મેળવો: ઉમાએ આજે રાત્રે ડિનર માટે જે રેસ્ટોરન્ટ વિશે ઇમેઇલ કર્યો હતો તે ક્યાં છે?
મ્યુઝિક કંટ્રોલ કરો: 10 મિનિટમાં એક માઇલની દોડ માટેનું કોઈ પ્લેલિસ્ટ બનાવો
વિગતો યાદ રાખો: યાદ રાખો કે મેં લેવલ 2 પર, સ્પોટ 403 પર કાર પાર્ક કરી છે
Gemini ઍપ પસંદગીના ડિવાઇસ, ભાષાઓ અને દેશોમાં ઉપલબ્ધ છે. આ માટે સુસંગત ડિવાઇસ સાથે જોડાયેલી સુસંગત Wear OS વૉચની જરૂર પડે છે. સચોટતા માટે જવાબો ચેક કરો. ઇન્ટરનેટ કનેક્શન અને સેટઅપ જરૂરી હોઈ શકે છે પરિણામોનો હેતુ ઉદાહરણ આપવાનો છે અને તે બદલાઈ શકે છે.
જવાબદારીપૂર્વક બનાવો:
https://policies.google.com/terms/generative-ai/use-policy
અહીં સપોર્ટેડ ભાષાઓ અને દેશોનું સંપૂર્ણ લિસ્ટ જુઓ:
https://support.google.com/?p=gemini_app_requirements_android
જો તમે Gemini ઍપ પસંદ કરો છો, તો તે તમારા Google Assistantને બદલીને તમારી વૉચ પર પ્રાથમિક આસિસ્ટંટની જગ્યા લેશે. Google Assistantની કેટલીક વૉઇસની સુવિધાઓ હજી સુધી Gemini ઍપમાં ઉપલબ્ધ નથી. તમે સેટિંગમાં Google Assistant પર પાછા સ્વિચ કરી શકો છો.
આ રોજ અપડેટ કર્યું
31 જુલાઈ, 2025